તરબુચ જેવા દેખાતા આ શાકભાજીના છે ખૂબ જ ફાયદા


By Nileshkumar Zinzuwadiya26, Jul 2025 04:11 PMgujaratijagran.com

પોષણથી ભરપૂર

કોઠીંબડા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, પ્રોટીન, વિટામિન-સી જેવા પોષક તત્વો જોવા મળે છે

ઈમ્યુનિટી થશે બુસ્ટ

કોઠીંબડાથી એન્ટી-ઓક્સિડેન્ટ, વિટામીન-C જેવા પોષક તત્વો હોય છે. તે ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે

પેટ સંબંધિત સમસ્યા દૂર કરે છે

કોઠીંબડામાં એવા પોષક તત્ત્વ હોય છે કે જે પેટ સંબંધિત સમસ્યાને દૂર કરે છે. કબજીયાત, અપચો અને પેટ સંબંધિત સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે

ખાસી-જુકામથી બચાવે

કોઠીંબડાનું સેવન શરદી-જુકામ જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. તને ચટણી અથવા શાકભાજી બનાવીને પણ ખઈ શકો છો

ત્વચા માટે લાભદાયક

કોઠીંબડા એક કૂલિંગ એજન્ટની માફક છે, જે સ્કીને ફાટવાથી, સૂકી થવાથી છૂટકારો આપે છે

Hair Care: લાંબા વાળ માટે એલોવેરા કેવી રીતે લગાવવું? જાણો સાચી રીત