આ 5 લોકોએ ભૂલથી પણ જામફળ ખાવા જોઈએ નહીં


By Nileshkumar Zinzuwadiya28, Dec 2024 07:57 PMgujaratijagran.com

ગેસ અથવા પેટ ફુલવુ

જામફળમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. ગેસ કે પેટ ફુલાવાની સમસ્યા હોય તેમણે જામફળના સેવનથી દૂર રહેવું

કબજીયાત

જો જામફળ તેના બીજ સાથે ખાવામાં આવે તો કબજીયાતની સમસ્યા વધારે ઘેરી બનાવી શકે છે

ડાયાબિટીસના દર્દી

જામફળ ઓછા ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળા ફળ છે,જોકે તે ખૂબ જ મીઠા હોય તો બ્લડ સુગર વધારી શકે છે.

શરદી અથવા ગળાની ખારાશ

જામફળનું સેવન ખાસ કરીને રાત્રીના સમયમાં ગળાની ખારાશ અને ઠંડીને વધારી શકે છે.

ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ

જામફળ વર્તમાન ફાઈબર અને બીજ પેટને ઈરિટેડ કરી શકે છે. જેથી પેટમાં દુખાવો કે ઝાડા થઈ શકે છે.

પેટ સાફ રાખવા માટે રોજ કરો આ 5 યોગાસન