દરરોજ ખાલી પેટે ગરમ પાણીમાં ઘીનું સેવન કરવાથી મેટોબોલિઝમ ઝડપી બને છે અને પાચન સમસ્યા દૂર થાય છે.
જો તમને કબજિયાતની વધારે ફરિયાદ રહે છે તો દરરોજ વહેલી સવારે ખાલી પેટે મલાસન સ્થિતિમાં બેસીને ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવું.
જો તમે સરળતાથી વજન ઓછું કરવા માંગો છો તો વહેલી સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવું.
ખાલી પેટે ગરમ પાણીની સાથે ઘીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીરને એનર્જી પણ મળે છે.
ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી દિમાગ હેલ્થી રહે છે અને યાદશક્તિ મજબૂત બને છે. બાળકોને તેનો વધારે ફાયદો થાય છે.
ઘીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમની સાથે હેલ્દી ફેટ્સ પણ હાજર હોય છે. જે હાડકાઓને મજબૂત બનાવે છે અને સાંધાઓના દર્દથી આરામ મળે છે.