લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન અને પોટેશિયમથી ભરપૂર હોય છે અને તે વાળને મજબૂત કરે છે.
સૂકા મેવા અને બીજોનું સેવન વાળ માટે લાભદાયક સાબિત થાય છે.
ગાજરનું સેવન કરવાથી વાળને વિટામિન A મળે છે,જે વાળના સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક છે.
તંદુરસ્ત વાળ માટે મેથીના દાણા ખૂબ જ આરોગ્યપ્રદ છે.
વિટામિન C થી ભરપૂર આંબળા પણ વાળને માટે ખૂબ જ લાભદાયક છે