બીટમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે. જે લોહીમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે. એનિમિયાની સમસ્યાને ઓછી કરે છે.
કેરીમાં પણ સારી માત્રામાં આર્યન હોય છે. જે લોહીમાં હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે.
દ્વાક્ષમાં હાજર આર્યન હિમોગ્લોબીનની માત્રા વધારે છે. જેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે.
સફરજનમાં ન માત્ર હિમોગ્લોબીન પણ સાથે જ લોહીની માત્રા પણ વધારે છે.
પાકેલા જામફળ પણ હિમોગ્લોબીનને વધારવામાં મદદ કરે છે.
લીલા શાકભાજીમાં પણ હીમોગ્લોબીન વધારનાર તત્વો મળી આવે છે. જેનાથી લોહીની માત્રા વધે છે.