આંખમાં મોતિયાના સૌથી પહેલા સંકેત કયાં છે


By Nileshkumar Zinzuwadiya05, Apr 2025 03:26 PMgujaratijagran.com

આછુ દેખાય છે

મોતિયાના શરૂઆતી લક્ષણોમાં આછું દેખાવા લાગે છે અને પુસ્તક વાંચવા અથવા સોઈમાં દોરો પરોવવામાં મુશ્કેલી પડે છે

રાત્રે જોવામાં તકલીફ

રાત્રીના સમયે ગાડી ચલાવવામાં મુશ્કેલી પડે છે. સ્ટ્રીટલાઈટ અને હેડલાઈટની ચમકથી પરેશાની થાય છે

આંખમાં ખચકાય થાય છે

દર્દીને દિવસે તેજ પ્રકાશ સહન થતો નથી. સુર્યના પ્રકાશથી આંખોમાં દુખાવો થાય છે.

રંગ ફીકો પડે છે

મોતિયામાં રંગની ઓળખ કરવામાં તકલીફ પડે છે. બ્રાઉન અથવા યલો કે પછી પર્પલ અને બ્લૂ રંગમાં તફાવત સમજી શકાતો નથી

શરીરમાં કેન્સરના સૌ પહેલા લક્ષણો કયાં હોય છે તે જાણો