સંતરાની છાલનો પાઉડર બનાવી ચહેરા પર લગાવવાથી ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ મળે છે.
સંતરાની છાલ ફ્લેવોનોયડ્સ, ફાઈબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી હાર્ટની બીમારીનું જોખમ ઘટાડે છે.
સંતરાની છાલમાં વધારે ફાઈબર હોય છે. જે પેટને વધુ સારું રાખે છે, આંતરડાના સોજા અને કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે.
સંતરાની છાલમાં રહેલ ફાઈબર અને એન્ટીઓક્સિડેટ્સ ઓવરઈટિંગથી બચાવી શકે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.