શિયાળામાં પાલક ખાવાના આ ખાસ ફાયદા જાણો


By Nileshkumar Zinzuwadiya07, Dec 2024 08:24 PMgujaratijagran.com

પોષક તત્ત્વ

પાલકમાં જોવા મળતા વિટામિન A,C,K અને ફોલેટ જેવા તત્ત્વ આંખોના સ્વાસ્થથી લઈ ઈમ્યુનિટીને વધારવા તથા હાંડકા મજબૂત કરવામાં સહાયક છે.

આયરન

પાલક આયરનનો સારો સ્રોત છે. ડાઈટમાં તેને સામેલ કરવાથી તમારામાં આયરનના અછતને લીધે થી એનીમિયા જેવી બીમારીનું જોખમ ઓછું થશે.

વજન નિયંત્રિત

પાલકમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. તે પેટને ભરેલ હોવાનો અહેસાસ કરે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સ્કીન

પાલક વિટામિન A અને Cથી ભરપૂર હોય છે, જે તમારી સ્કીન અને વાળને માટે ખૂબ જ લાભદાયક છે.

હાર્ટ

પાલકમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરે છે.

Bajra Roti: શિયાળામાં બાજરીનો રોટલો ખાવાના ફાયદા