ગોળમાં કેલ્શિયમ, આયરન, વિટામિન-C ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્ત્વ જોવા મળે છે, જે શરીરને બિમારીથી લડવામાં મદદ કરે છે
ભોજન બાદ ગોળ ખાવાથી ડાયજેશન વધારે સારું થાય છે. સાથે જ ગોળ, અપચો, ગેસ અને કબજીયાતની સમસ્યાને દૂર કરવામાં આવે છે
ગોળમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. ભોજન બાદ તેનું સેવન કરવાથી હાંડકા મજબૂત થાય છે. ગોળ માંસપેશિઓના દુખાવામાં આરામ મળે છે
ભોજન બાદ ગોળ ખાવાથી શરીરની ઈમ્યુનિટી મજબૂત થાય છે. ઈમ્યુનિટી મજબૂત થવાને લીધે તમે જલ્દીથી બીમાર પડતા નથી
ગોળ શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. ગોળમાં પોટેશિયમ જોવા મળે છે. જે શરીરમાં જમા ચરબીને ઝડપથી ઓછી કરે છે