શિયાળામાં શા માટે પીવું જોઈએ ઈલાયચીવાળું દૂધ ?


By Kajal Chauhan06, Jan 2025 05:02 PMgujaratijagran.com

દૂધ અને ઈલાયચીના ગુણો

ઈલાયચી વિટામિન સી, આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેને દૂધમાં વિટામિન અને મિનરલ્સ જેવા તત્વો હોય છે.

અનિદ્રાથી રાહત

જો તમે શિયાળામાં દુધમા ઈલાયચી ભેળવીને પીવો છો તો અનિદ્રા સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે.

પાચનક્રિયા

દૂધમાં ઈલાયચી ભેળવીને પીવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મળે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળે છે.

કબજિયાતમાંથી રાહત

જો તમે શિયાળામાં કબજિયાતથી પરેશાન છો તો દૂધની સાથે ઈલાયચી ભેળવીને પીવાથી પેટ સવારે સાફ થઈ જાય છે.

ઈમ્યુનિટી

ઈલાયચીને દૂધમાં ભેળવીને પીવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. શરીરને વિવિધ રોગો સામે લડવાથી રાહત મળે છે.

વજન ઘટાડે છે

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો આ કોમ્બિનેશનને તમારા ડાઈટમાં સામેલ કરી શકો છો.

જાણો વાળમાં તેલ લગાવવાની સાચી રીત, વાળની ​​ગુણવત્તા સારી રહેશે