Baba Ramdev: લીલી હળદર કેન્સરના જોખમને ઘટાડે છે, જાણો બીજા લાભ


By Jivan Kapuriya24, Dec 2024 03:58 PMgujaratijagran.com

લાભ

લીલી હળદરનું સેવન અનેક રોગમાં લાભ કારક છે. બાબા રામદેવે પણ આ અંગે વાત કરતા લીલી હળદરના લાભ વિશે વાત કરે છે આવો જાણીએ..

રોગ ભગાડવા માટે

લીલી હળદરને દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે. રોગપ્રતિકારક શક્તિ વધશે.

કફ દૂર કરે છે

લીલી હળદરના સેવનથી વાત-કફ અને પિત્તને દૂર કરે છે. ચહેરા પર નિખાર લાવે છે.

સુગરમાં લાભ કરે છે

સુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે સાથે અલ્સર અટકાવે છે.

પાચન માટે

લીલી હળદર હૃદય માટે સારી છે. પાચન તંત્ર માટે વધુ સારું રાખે છે.

યાદશક્તિ માટે

લીલી હળદર યાદશક્તિ સુધારે છે. ઘા ઝડપથી રૂઝાય છે. સાંધાનો દુખાવો ઓછો કરે છે.

કાચી હળદર કેવી રીતે ખાવી

દૂધમાં ઉકાળી સેવન કરો, આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે તે પાણીનું સેવન કરો. કાચી હળદરનું અથાણું બનાવો. સાથે સલાડમાં પણ ખાઈ શકો છો.

Methi Water Benefits: ખાલી પેટ મેથીનું પાણી પીવાના ફાયદા