આ 7 સરળ ઉપાયો આ નાના ઉપાયો તમારા માટે બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. અપનાવો અને મેળવો ઘોર નિંદ્રા
સૂતા પહેલાં રૂમમાં હવા ફરતી રહે તે માટે પંખો અથવા AC ચાલુ રાખો.
રાત્રે ભારે ભોજન કરવાથી ઊંઘમાં અડચણ આવે છે.
સૂતા પહેલાં ઠંડા પાણીથી નાહવાથી શરીર ઠંડું રહે છે.
કોટનના કપડાં શરીરને ઠંડક આપે છે અને ઊંઘ સારી આવે છે.
સૂતા પહેલાં મોબાઇલ વાપરવાથી ઊંઘ મોડે આવે છે.
દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી શરીર ઠંડું રહે છે.
શાંતિપૂર્ણ સંગીત સાંભળવાથી મન શાંત થાય છે.
આ ઉપાયો અપનાવશો તો ગરમીમાં પણ સારી ઊંઘ મળશે.વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.