Radish Benefits: શિયાળામાં મૂળા ખાવાના આ 6 શ્રેષ્ઠ ફાયદા વિશે જાણો


By Nileshkumar Zinzuwadiya16, Nov 2024 06:04 PMgujaratijagran.com

ફાયદા

મૂળામાં વિવિધ વિટામિન, આયરન, ફાઈબર, કેલ્શિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ સહિત અનેક ગુણ જોવા મળે છે.

કબજીયાત

મૂળમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને માટે શ્રેષ્ઠ છે, તે કબજીયાતમાં રાહત આપે છે

હાંડકા મજબૂત કરે

મૂળામાં રહેલ કેલ્શિયમ હાંડકાની તંદુરસ્તી માટે ખૂબ જ સારા છે અને તેને ખાવાથી શરીરને શક્તિ મળે છે.

વજન નિયંત્રિત

વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે મૂળા ખૂબ જ લાભદાયક છે. તેમાં કેલેરી ઓછી અને ફાઈબર વધારે હોય છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળા ખૂબ જ સારા. તેના પોષક તત્ત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડિટોક્સ

મૂળા કિડનીની તંદુરસ્તી માટે ખૂબ જ સારા છે.મૂળાથી શરીરના ટોક્સિસ બહાર નિકળે છે.

Dry Kiwi Benefits: સૂકી કીવીનું સેવન કરવાથી આ સમસ્યાઓથી રાહત મળે છે