Orange Side Effects: કોણે ભૂલેચૂકે પણ સંતરા ન ખાવા જોઈએ, જાણો તેના ગેરફાયદા


By Vanraj Dabhi26, Nov 2024 12:54 PMgujaratijagran.com

સંતરાના ગેરફાયદા

નારંગીને વિટામિનનો સારો સ્ત્રોત હોય છે. તેના સેવનથી આપણને ઘણા ફાયદા મળે છે. પરતું તેનું વધું પડતું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

પોષક તત્વો

નારંગીમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા ગુણો મળી આવે છે.

કબજિયાતથી પરેશાન

કબજિયાત અને એસિડિટીથી પરેશાન લોકોએ ભૂલથી પણ નારંગીનું સેવન ન કરવું જોઈએ.

દાંતના દુખાવો

દાંતના દુખાવાથી પરેશાન લોકોએ નારંગી ન ખાવી જોઈએ.

સાંધાના દુખાવો

જે લોકો હાડકા અને સાંધાના દુખાવાથી પરેશાન હોય તેઓએ ભૂલથી પણ નારંગીનું સેવન ન કરવું જોઈએ.

કિડનીની સમસ્યા

નિષ્ણાતોના મતે જે લોકો કિડનીની સમસ્યાથી પરેશાન હોય તેમણે નારંગીનું સેવન ન કરવું જોઈએ.

હાર્ટબર્નથી પરેશાન

એક્સપર્ટના મતે જે લોકો હાર્ટબર્નથી પીડાય છે તેમણે નારંગીનું સેવન ન કરવું જોઈએ. સંતરામાં એસિડિક ગુણ હોય છે,જે તમારી હાર્ટબર્નની સમસ્યા વધારી શકે છે.

ખાલી પેટ સેવન ટાળવું

ખાલી પેટ નારંગીનું સેવન નુકસાનકારક હોઈ શકે છે, તેથી કંઈક ખાધા પછી જ નારંગી ખાવાનો પ્રયાસ કરો. સાંજે નારંગી ખાવાનું ટાળો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Side Effects: ગાજર ખાવાના ગેરફાયદા