IND vs NZ 5th T20I Live Score, India vs New Zealand 5th T20 Match Live Cricket Score: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચમી T20 મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતને નિર્ધારીત 20 ઓવરમાં 271 રન બનાવી ન્યૂઝીલેન્ડને જીતવા માટે 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરી હતી.
ભારતીય ટીમે તેના 11 ખેલાડી પૈકી 3 ખેલાડીને લઈ ફેરફાર કર્યાં હતા. અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટમાં રમાયેલી કૂલ 5 મેચ પૈકી ભારતે 4 મેચમાં જીત સાથે 5-1થી ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડે 1 મેચમાં જીત હાંસલ કરી હતી.
IND vs NZ 5th T20I Live: T20 World Cup અગાઉ આ છેલ્લી તક
ભારત 7 ફેબ્રુઆરીથી શરૂ થતા 2026ના T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા માટે મજબૂત ટીમ સામે પોતાની તૈયારી તપાસવાની આ છેલ્લી તક હતી. હવે વિશ્વ કપમાં ટીમ શાનદાર શરૂઆત કરશે.
