Loading...

Gondal Market Yard Bhav Today: ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળી, વરીયાળી, આદું અને ફળોના લેટેસ્ટ ભાવ જાણો

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 04 Apr 2026 02:26 PM (IST)Updated: Sat 04 Apr 2026 02:26 PM (IST)
gondal-apmc-market-yard-price-today-04-april-2026-aaj-na-bajar-bhav-721501

APMC Gondal Market Yard Bhav Today 04 April 2026 (ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. ગોંડલ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ

ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ115117561646
2મગફળી જીણી120116361500
3સિંગદાણા જાડા200120611950
4સિંગ ફાડીયા130119811771
5એરંડા / એરંડી111112661241
6વરીયાળી125112511251
7ડુંગળી લાલ36251186
8અડદ87617211631
9મઠ701701701
10તુવેર90116311451
11રાયડો96112611221
12રાય106113211221
13મેથી90114411221
14સુવાદાણા51113761376
15કાંગ481491481
16મગફળી જાડી115116111476
17મગફળી 66138613861386
18તલ - તલી155123212161
19ડુંગળી સફેદ181246226
20બાજરો241331291
21જુવાર461991901
22મકાઇ361481481
23મગ80119011571
24વાલ30112411041
25ચોળા / ચોળી576701701
26સોયાબીન92110811046
27ગોગળી80114411331
28વટાણા3761061931

ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ક્રમશાકભાજીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1ટમેટા40240140
2મરચા1801600890
3ગુવાર1801400790
4કોબી20200110
5દુધી40240140
6ફલાવર40300170
7કાકડી40540290
8રીંગણા100400250
9ભીંડો200700450
10ગલકા100500300
11ગાજર100400250
12ટિંડોરા200700450
13વાલ2001200700
14વટાણા1801600890
15શક્કરીયા160300230
16કેરી કાચી3001200750
17બટેટા180250215
18ડુંગળી પુરા565.5
19તાંજરીયા પુરા232.5
20કોથમીર પુરા232.5
21મૂળા પુરા243
22ફોદીનો પુરા232.5
23કાચા કેળા100200150
24પચકારુ200300250
25ગુંદા400700550
26ઘીસોડા200700450
27લીંબુ20026001400
28મેથી પુરા243
29બીટ પુરા787.5
30સરગવો પુરા103020
31ચોરા1801000590
32કારેલા200600400
33વાલોર2001200700
34આદુ1801200690
35મકાઈ ડોડા160300230
36લસણ પુરા253.5
37પાલક પુરા153

ક્રમફળનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1જામફળ200800500
2દાડમ50020001250
3સફરજન130030002150
4ચીકુ200600400
5કેળા260500380
6સંતરા100012001100
7તરબૂચ100200150
8ક્મલમ160018001700
9ગુલાબ600062006100
10હાફુસ કેરી200030002500
11રાજાપુરી કેરી100012001100
12મોસંબી300680490
13લાલબાગ કેરી5001000750
14ટેટી100400250
15દ્રાક્ષ130020001650
16કેસર કેરી120030002100