Porbandar Election Result 2026 Live: પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 02:45 AM (IST)Updated: Wed, 29 Apr 2026 04:59 PM (IST)
orbandar-election-result-2026-live-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Porbandar Election Taluka & District Panchayat Result 2026 Live Updates (પોરબંદર જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): પોરબંદર જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

પોરબંદર જિલ્લા પંચાયત પરિણામ 2026 | Porbandar District (Jilla) Panchayat Result 2026

પોરબંદર જિલ્લા પંચાયતભાજપકોંગ્રેસઆપઅપક્ષઅન્ય
કુલ બેઠક-1818UpdatingUpdatingUpdatingUpdating

પોરબંદર તાલુકા પંચાયત પરિણામ 2026 | Porbandar Taluka Panchayat Result 2026

પોરબંદર જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
અડવાણાસમજુબેન બાબુભાઈ કારાવદરાભાજપ4258
અમરદડભાવિશા પ્રતિક રાઠોડભાજપ3288
બખરલારિધ્ધીબેન અરશી ખુંટીભાજપબિન હરીફ
બળેજસંતોકબેન લીલા પરમારભાજપ3354
ચૌટાઅમરીબેન અરજનભાઈ સોલંકીભાજપ4926
દેગામમંજુબેન ભરતભાઈ સુંડાવદરાભાજપ4403
ફટાણાહરીશભાઈ અરશીભાઈ ગોઢાણીયાભાજપ3965
કડછસોલંકી રાજેશભાઈ હીરાભાઈભાજપ3115
ખાગેશ્રીભરતભાઈ જીવાભાઈ ઓડેદરાભાજપ4738
ખીરસરાસીમાબેન સંજયભાઈ ભારવાડીયાભાજપ3961
કોટડાશીતલબેન રમેશભાઇ ઓડેદરાભાજપ5339
માધવપુરજગદિશભાઈ હરજીભાઈ સગારકાભાજપ5311
મહિયારીદિનેશભાઈ લીલાભાઈ પરમારભાજપ4053
મોઢવાડાવનિતાબેન રામભાઈ પાંડાવદરાભાજપબિન હરીફ
ઓડદરકેશવ રાજા ઓડેદરાભાજપ4563
રાણા કંડોરણા-1લખમણ દેવાભાઈ ગરચરભાજપ3697
રાણા કંડોરણા-2ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારીભાજપ3927
વીસાવાડાજેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરાભાજપ3734

પોરબંદર તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પરિણામ 2026 | Porbandar Taluka Panchayat Seat Vise Result 2026

મતક્ષેત્રકુલ બેઠકભાજપકોંગ્રસઅપક્ષઅન્ય
પોરબંદર2220101
કુતિયાણા1615100
રાણાવાવ1616000

કુતિયાણા તાલુકા પંચાયત પરિણામ 2026 | Kutiyana Taluka Panchayat Result 2026

બેઠકનું નામવિજેતાનું નામપક્ષમળેલ મત
અડવાણાપુતીબેન આત્યાભાઇ કારાવદરાભાજપબિન હરીફ
બખરલાસાજણબેન રાજા હુણભાજપ2478
બળેજમીનાક્ષીબેન વિનોદભાઇ સાદીયાભાજપ2059
દેગામઅનીતાબેન જીવાભાઇ સુંડાવદરાભાજપ2522
ફટાણાહિરાબેન રાજુજી ઓડેદરાભાજપ1788
ગરેજદેવીબેન દેવાભાઇ ગરેજાકોંગ્રેસ1768
ગોસાલાખાભાઇ વાઘાભાઇ કોડીયાતરભાજપબિન હરીફ
કડછનીશા ભરતભાઇ કડછાભાજપ1536
ખાંભોદરગગુબેન ઓઘડભાઇ ગોઢાણિયાભાજપ2319
કિંદરખેડાકેશુભાઇ મેણંદભાઇ ઓડેદરાભાજપ1342
કુછડીરામભાઇ નાગાભાઇ કુછડીયાભાજપ1809
માધવપુર-1લલીતાબેન પ્રવીણભાઇ માવદિયાભાજપ1725
માધવપુર-2કરશનભાઇ કાનાભાઇ વાજાભાજપ2053
માધવપુર-3ચોથીબેન રામશીભાઇ ડાભીભાજપ1601
મંડેરરમેશ લખમણભાઇ બાલસભાજપ1534
મીયાણીપ્રતાપ પરબત કેશવાલાભાજપ1950
મોઢવાડાશાંતીબેન હિતેશ મોઢવાડિયાઆમ આદમી પાર્ટી1867
નાગકાનાથા કાનાભાઇ મોઢવાડીયાભાજપ1566
ઓડદરભીખુભાઇ માલદેભાઇ ઓડેદરાભાજપ1978
રાતીયાસંતોકબેન ભુરાભાઇ દાસાભાજપબિન હરીફ
રોજીવાડાવાલીબેન કેશુભાઇ ઓડેદરાભાજપબિન હરીફ
વિસાવાડાવસુંઘરા માલદે લીંબોલાભાજપ1715

રાણાવાવ તાલુકા પંચાયત પરિણામ 2026 | Ranavav Taluka Panchayat Result 2026

બેઠકનું નામવિજેતાનું નામપક્ષમળેલ મત
ચૌટાવેજીબેન રણમલભાઈ ડાંગરઅપક્ષ1350
છત્રાવાદેવાભાઈ દુદાભાઈ હરણભાજપ1343
દેવડામિતુબેન મહેન્દ્ર ભાઈ સંતોકીભાજપ810
ફરેરહિનાબેન ભરતભાઈ વાઢિયાભાજપ1046
ઇશ્વરીયાચંપાબેન મહેશકુમાર રાઠોડભાજપ1321
કડેગીશાંતી જખરા જાડેજાભાજપ930
ખાગેશ્રી-1ભરત ચોથાભાઈ રાઠોડભાજપ935
ખાગેશ્રી-2દેવાયતભાઈ હાજાભાઇ વાઢીયાભાજપ1236
કોટડાશાંતીબેન રામદે દાસાભાજપ1461
મહીયારીરાણી સામત પરમારભાજપ1389
મહોબતપરાનાગાજણ રામ ઓડેદરાભાજપ1548
માંડવાભાવેશ રામદેભાઈ રાવલીયાભાજપ1772
મોડદરરામદે પુંજાભાઈ મોડેદરાભાજપબિન હરીફ
પસવારીરાજા મેણસી ડોડીયાભાજપ975
રોઘડામુક્તાબેન જગદીશભાઈ જલુભાજપ1024
સિંધપુરરાંભી અજયભાઈ ઓડેદરાભાજપ1126
બેઠકનું નામવિજેતાનું નામપક્ષમળેલ મત
અમરદડ-1મંજુલાબેન જયમલભાઈ રાઠોડભાજપ1094
અમરદડ-2મંજુલા હેમત ડોડિયાભાજપ606
બાપોદરરામભાઇ લખમણભાઇ બાપોદરાભાજપબિન હરીફ
ભોદનયનાબેન રમેશભાઇ જોષીભાજપ1139
ભોડદરઅંજનાબેન પીઠાભાઇ બામરોટીયાભાજપ639
બીલેશ્વરસંતોકબેન લાખાભાઈ ઓડેદરાભાજપ1397
બોરડીભોજાભાઈ ભગુભાઇ ચાવડાભાજપ681
ખંભાળાકડવીબેન ભદુભાઇ ગુરગટીયાભાજપ1330
ખીરસરાભીખન રાણાભાઇ કાનગડભાજપ686
મોકરઊર્મિલાબેન બોઘા શિયાણીભાજપ892
રામગઢભરતભાઇ કાનાભાઇ આગઠભાજપ766
રાણાકંડોરણા-1રણમલભાઇ કાનાભાઇ ભેડાભાજપ846
રાણાકંડોરણા-2જયેશભાઇ લલીતભાઇ ભુતિયાભાજપબિન હરીફ
રાણાવડવાળાટાભા લાખાભાઇ હુણભાજપ928
ઠોયાણામાલીબેન ભરતભાઇ રાતડીયાભાજપ852
વાડોત્રાજશુબેન ગોપાલભાઇ ભાદરકાભાજપ915