Loading...

બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને ગણતરી? કયા પક્ષે જાહેર કર્યા ઉમેદવારો? સંપૂર્ણ માહિતી

ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Apr 2026 07:58 PM (IST)Updated: Fri 10 Apr 2026 07:58 PM (IST)
banaskantha-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings-725686

Banaskantha District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 10.36 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, બનાસકાંઠા જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદાર
1અંબાજી122271094523172
2અમીરગઢ117621124423006
3આસેડા156111452830139
4બસુ203571935939716
5ભડથ161621522531387
6ભાખરમોટી134631295626419
7ચડોતર140261326327289
8ચંડીસર134051256025965
9છાપી177071655834265
10દલપુરા157381389729635
11દાંતા126631195224615
12દાંતીવાડા147351328528020
13ધાખા164991476131260
14ગઢ149991408929088
15ઈકબાલગઢ114571081922276
16જડીયા155811380329384
17જગાણા132411229625537
18જલોત્રા169471596232909
19ઝેરડા157611427030031
20જુનાડીસા123831148923872
21કાલેડા164071548631893
22કંબોઇ184441702535469
23કાણોદર139731334827321
24કપાસીયા138311289926730
25ખંઢોરઉંબરી151131329028403
26ખીમાણા194771788937366
27ખીમત210111902640037
28કુચાવાડા166491560932258
29મડાણા (ગઢ)197191796937688
30માલણ158251472730552
31મલાણા160521510531157
32માલગઢ129541182024774
33મેમદપુર148031391728720
34મુડેઠા149691310328072
35નવાવાસ138451317127016
36નેસડા જુના145301330227832
37પાંથાવાડા170631517232235
38રંગપુર121541094723101
39સમૌ મોટા148141347728291
40શિહોરી184581712835586
41તાણા157621414229904
42તેરવાડા200141812338137
43થાવર164411510231543
44વડા197131789837611
45વડગામ144511356828019
46વાલેર146271328627913
47વરણ170661577932845
48વિરમપુર118551120523060

બનાસકાંઠા જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Banaskantha District Panchayat Election 2026 Schedule)

વોડૅ નંવોડૅ નું નામઆમ આદમી પાર્ટી
1અંબાજીઠાકોર સરોજબેન
3આસેડારેખાબેન લેબુજી
8ચંડીસરગીતાબેન સિદ્ધરાજસિંહ દરગાણી
9છાપીપટેલ હંસાબેન
11દાંતાઅર્જુનજી ઠાકરડા
12દાંતીવાડાગાડિચા કિશનભાઈ સ્વરૂપજી
13ધાખાભૈરીબેન શંકરભાઈ પટેલ
17જગાણામુલજીભાઈ ઉમાભાઈ સેંગલ
18જલોત્રારમેશભાઈ પટેલ
19ઝેરડાવિનોદભાઈ ઈશ્વરભાઈ રાઠોડ
21કાલેડાઠાકરડા હેમાજી
22કંબોઇઅભુજી વાઘેલા
23કાણોદરફાફેજાબેન શેલિયા
25ખંઢોરઉંબરીધાબી સરદાબેન નવાજીભાઈ
26ખીમાણાસોનલબેન રાજાજી ઠાકોર
27ખીમતસાગરભાઈ વસીભાઈ દેસાઈ
28કુચાવાડાવિક્રમકુમાર હરિભાઈ પરમાર
29મડાણા (ગઢ)મહંત ગૌતમપુરી ગુરુ
31મલાણાગીતાબેન ભારતભાઈ પરમાર
33મેમદપુરસોલંકી રણજીતસિંહ
34મુડેઠાવજેસિંહ રાઠોડ
35નવાવાસચુંદાલિયા રેવાભાઈ કસ્તુરબા
37પાંથાવાડાભારતભાઈ નરસીભાઈ ચૌધરી
40શિહોરીભીલડીયા ભવાનજી હાલાજી
41તાણામંજુબેન વાઘાજી ઠાકોર
42તેરવાડાઅનિતાબેન અલ્પેશજી ઠાકોર
44વડાઆશાબા હિરસંગ વાઘેલા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીતારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ15-04-2026
મતદાનની તારીખ26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો)27-04-2026
મતગણતરીની તારીખ28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ30-04-2026