Nadiad Municipal Election Result 2026 Live: નડિયાદ મનપામાં ભાજપ, 52 બેઠકોમાંથી 51 જીતી; વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

NMC Election Result 2026 Live: નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:00 AM (IST)Updated: Tue, 28 Apr 2026 07:31 PM (IST)
nadiad-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners
HIGHLIGHTS
  • વોર્ડ નંબર 6 અને 7માં ભાજપની પેનલ જીતી.

Nadiad Municipal Corporation Election Result 2026 Live Updates (નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): નડિયાદ મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Nadiad Municipal Corporation Election 2026 Highlights

નડિયાદ મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Nadiad Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

કુલ વોર્ડકુલ બેઠકભાજપકોંગ્રેસઆપઅપક્ષઅન્ય
13525101000
વોર્ડનું નામવિજેતાનુ નામપક્ષનું નામમળેલ મત
વોર્ડ - 1લીલાબેન પુનમભાઇ પરમારભારતીય જનતા પાર્ટી5867
વોર્ડ - 1ભાવિશાબેન સુકિતકુમાર પટેલભારતીય જનતા પાર્ટી6385
વોર્ડ - 1સુનીલભાઇ રમણભાઇ સોનારા (શન્ની)ભારતીય જનતા પાર્ટી4806
વોર્ડ - 1પરેશભાઈ મનુભાઈ પટેલભારતીય જનતા પાર્ટી6285
વોર્ડ - 2પિન્કલબેન હિતેશભાઇ રબારી (એચ.એમ.)ભારતીય જનતા પાર્ટી4192
વોર્ડ - 2રેખાબેન રમાકાંત મિશ્રાભારતીય જનતા પાર્ટી3554
વોર્ડ - 2બકુલભાઇ હરતનભાઇ રબારીભારતીય જનતા પાર્ટી4688
વોર્ડ - 2હર્ષદભાઇ ગોવિંદભાઇ ગોહિલભારતીય જનતા પાર્ટી3940
વોર્ડ - 3પ્રવિણાબેન સુરેશભાઇ ટહેલ્યાણીભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 3જયોતિબેન સુર્યકાન્તભાઈ તળપદાભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 3બાલાભાઇ નાગજીભાઇ ભરવાડભારતીય જનતા પાર્ટી5184
વોર્ડ - 3હેમાંગકુમાર સંજીવભાઇ પટેલભારતીય જનતા પાર્ટી4388
વોર્ડ - 4લાભુબેન અજયભાઈ ભરવાડભારતીય જનતા પાર્ટી
વોર્ડ - 4મીતાબેન પીયુષભાઇ પટેલ (અમીતભાઇ ચેનલવાળા)ભારતીય જનતા પાર્ટી5351
વોર્ડ - 4શેખર રમેશભાઇ ભીલભારતીય જનતા પાર્ટી4091
વોર્ડ - 4નૈનેશકુમાર પ્રફુલભાઇ પટેલભારતીય જનતા પાર્ટી6063
વોર્ડ - 5પુષ્પાબેન ચીમનભાઇ પરમાર (કાનાભાઇ)ભારતીય જનતા પાર્ટી5177
વોર્ડ - 5રીમાબેન સ્નેહલકુમાર પટેલ (પીન્ટુ બમ્બઇયા)ભારતીય જનતા પાર્ટી5517
વોર્ડ - 5પરાગ જગદીશચંદ્ર બ્રહ્મભટ્ટ (બારોટ)ભારતીય જનતા પાર્ટી6966
વોર્ડ - 5મહંમદરફીક ઇબ્રાહીમ શાભઇ (ગોગો)ભારતીય જનતા પાર્ટી6463
વોર્ડ - 6રીપુ સુશીલભાઈ પટેલ (રચુ)ભારતીય જનતા પાર્ટી6572
વોર્ડ - 6સાનુ નીતેશભાઈ પટેલ (નાના ભીખાભાઈ)ભારતીય જનતા પાર્ટી4765
વોર્ડ - 6અમૃતભાઈ રાવજીભાઈ પરમાર (પૂર્વ સરપંચ)ભારતીય જનતા પાર્ટી5268
વોર્ડ - 6શિલ્પનકુમાર રાજેન્‍દ્રભાઈ પટેલ (દાસ)ભારતીય જનતા પાર્ટી5820
વોર્ડ - 7ધ્રુતિબેન ધ્રુવકુમાર પટેલભારતીય જનતા પાર્ટી3743
વોર્ડ - 7મેઘનાબેન વિકાસભાઇ શાહભારતીય જનતા પાર્ટી3103
વોર્ડ - 7ધ્રુવ ભરતકુમાર બારોટભારતીય જનતા પાર્ટી3017
વોર્ડ - 7ભાવેશભાઇ અશ્વિનભાઇ દેસાઇ (ભાઈજી)ભારતીય જનતા પાર્ટી3901
વોર્ડ - 8ભુમીબેન દિવ્યેશકુમાર બ્રહ્મભટ્ટ (પરીનભાઈ)ભારતીય જનતા પાર્ટી4966
વોર્ડ - 8કરિશ્મા અર્પિતકુમાર પરેરા (તલાટી)ભારતીય જનતા પાર્ટી4742
વોર્ડ - 8જય ભૂપેન્દ્રભાઇ વાઘેલા (ખુશ્બુ કિરાણા)ભારતીય જનતા પાર્ટી4522
વોર્ડ - 8શૈલેષકુમાર દિનેશભાઇ પરમાર (મિથુન)ભારતીય જનતા પાર્ટી4547
વોર્ડ - 9સજજનબેન અશોકભાઇ ગોહેલ (પૂર્વ સરપંચશ્રી)ભારતીય જનતા પાર્ટી3991
વોર્ડ - 9કાજલ સુનિલભાઇ પટેલભારતીય જનતા પાર્ટી5184
વોર્ડ - 9કલ્પેશકુમાર રાજેશભાઇ રાવળ (અજયભાઈ)ભારતીય જનતા પાર્ટી5600
વોર્ડ - 9મયુરકુમાર હર્ષદભાઇ પટેલ (લોકમિત્ર)ભારતીય જનતા પાર્ટી4544
વોર્ડ - 10ભૂમિકાબેન જતીનભાઈ પટેલભારતીય જનતા પાર્ટી6779
વોર્ડ - 10મેઘાબેન અલ્પેશભાઈ પટેલભારતીય જનતા પાર્ટી5251
વોર્ડ - 10પ્રકાશભાઇ જાદવભાઈ મિસ્ત્રીભારતીય જનતા પાર્ટી6003
વોર્ડ - 10હીરેનકુમાર જનકભાઈ પટેલભારતીય જનતા પાર્ટી5213
વોર્ડ - 11નીલમબેન રૂચિરકુમાર જોષીભારતીય જનતા પાર્ટી6724
વોર્ડ - 11પ્રતીક્ષાબેન અવનીશભાઈ જોષીભારતીય જનતા પાર્ટી6273
વોર્ડ - 11સમીર કૃષ્ણકાંત બારોટભારતીય જનતા પાર્ટી5387
વોર્ડ - 11મનિષભાઈ મહેન્દ્રભાઇ પટેલભારતીય જનતા પાર્ટી6128
વોર્ડ - 12સેજલબેન મોહનભાઇ રબારીભારતીય જનતા પાર્ટી3937
વોર્ડ - 12સ્નેહલબેન વ્રજેશભાઈ પટેલભારતીય જનતા પાર્ટી4186
વોર્ડ - 12ગૌરાંગભાઈ શાંતીલાલ પટેલભારતીય જનતા પાર્ટી6153
વોર્ડ - 12હાર્દિક અશ્વિનભાઈ ભટ્ટભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ4200
વોર્ડ - 13સોનલબેન ભરતભાઇ તળપદાભારતીય જનતા પાર્ટી5293
વોર્ડ - 13કિન્નરીબેન ચિરાગ શાહભારતીય જનતા પાર્ટી6383
વોર્ડ - 13ઈશીત જગદીશભાઇ પટેલભારતીય જનતા પાર્ટી8856
વોર્ડ - 13હિરેનકુમાર સુરેશભાઇ દેસાઇભારતીય જનતા પાર્ટી5075