Loading...

ભાજપ દ્વારા જૂનાગઢ શહેર સંગઠન જાહેર, જાણો કયા હોદ્દા પર કોના નામની જાહેરાત

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાના પ્રમુખ અને ઉપ્રમુખની પણ જાહેરાત કરાઇ છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 26 Jan 2026 07:04 PM (IST)Updated: Mon 26 Jan 2026 07:04 PM (IST)
bjp-announces-junagadh-city-organization-ahead-of-local-body-elections-680297

Junagadh News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા સંગઠન ક્ષેત્રે મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠનની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે જિલ્લા ક્ષેત્રે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આજે જિલ્લા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખની નિમણૂક કરાઇ છે. આ ઉપરાંત 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાના પ્રમુખ અને ઉપ્રમુખની પણ જાહેરાત કરાઇ છે.

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનમાં કોને મળી કઇ જવાબદારી

અન્ય વિભાગની જવાબદારી

ક્રમનામપદવોર્ડ નં. / બેઠક
1મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ગજેરાઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 4
2રાકેશભાઈ રસિકભાઈ ધુલેશિયાઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 5
3ઓમપ્રકાશ ગિરધરલાલ રાવલઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 1
4ગિરીશભાઈ ધીરજલાલ આડતીયાઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 4
5રમેશભાઈ વિરજીભાઈ બાવળિયાઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 8
6જ્યોતિબેન નાથભાઈ વાડોલીયાઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 11
7વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 5
8કિરણબેન અશ્વિનગીરી હેજમઉદ્યાધ્યક્ષવોર્ડ નં. - 9
9વિનુભાઈ મોહનભાઈ ચાડેગરામહામંત્રીવોર્ડ નં. - 4
10મિલનભાઈ હરસુખરાય ભટ્ટમહામંત્રીવોર્ડ નં. - 11
11જયેશભાઈ વાલજીભાઈ ધોરાજીયામહામંત્રીવોર્ડ નં. - 5
12રાજેશભાઈ ત્રિભોવનભાઈ ચુડાસમામંત્રીવોર્ડ નં. - 14
13હરેશભાઈ વિક્રમભાઈ ગાગીયામંત્રીવોર્ડ નં. - ૭
14કમલભાઈ દિનેશભાઈ ચુડાસમામંત્રીવોર્ડ નં. - 9
15હીનાબેન હસમુખભાઈ જેતપરિયામંત્રીવોર્ડ નં. - 5
16ડો. કિંજલબેન નિરવભાઈ સતાસીયામંત્રીવોર્ડ નં. - 7
17ગીતાબેન બીપીનભાઈ મહેતામંત્રીવોર્ડ નં. - 7
18યોગેશ્વરીબા ભરતસિંહ જાડેજામંત્રીવોર્ડ નં. - ૩
19કિરણબેન દિવ્યેશભાઈ રાણીગામંત્રીવોર્ડ નં. - 1૦
20નીતિનભાઈ ભાગચંદ સુખવાણીકોષાધ્યક્ષવોર્ડ નં. - 14
21નિરવભાઈ કાનજીભાઈ તલાવિયાકાર્યાલય મંત્રીવોર્ડ નં. - 5
22પ્રગ્નેશભાઈ મહેન્દ્રભાઈ રાવલસહ કાર્યાલય મંત્રીવોર્ડ નં. - 10

વિવિધ મોરચાની વિગતો

યુવા મોરચો

  • પ્રમુખ: અભયભાઈ મગનલાલ રીબડીયા (વોર્ડ નં. - 4)
  • મહામંત્રી: ચિરાગભાઈ દિલીપભાઈ જોષી (વોર્ડ નં. - 10)
  • મહામંત્રી: પ્રિતેશગીરી મહેન્દ્રગીરી અપારનાથી (વોર્ડ નં. - 15)

મહિલા મોરચો

  • પ્રમુખ: આરતીબેન પરેશભાઈ જોષી (વોર્ડ નં. - 9)
  • મહામંત્રી: શીતલબેન ભરતભાઈ તન્ના (વોર્ડ નં. - 2)
  • મહામંત્રી: મનિષાબેન ભરતભાઈ વૈશ્નનાણી (વોર્ડ નં. - 5)

કિસાન મોરચો

  • પ્રમુખ: રવિભાઈ વિનોદભાઈ વીકાણી (વોર્ડ નં. - 5)
  • મહામંત્રી: રમેશભાઈ શામજીભાઈ ગજેરા (વોર્ડ નં. - 6)
  • મહામંત્રી: સચિનભાઈ નલીનભાઈ ભુત (વોર્ડ નં. - 5)

બક્ષીપંચ (ઓબીસી) મોરચો

  • પ્રમુખ: ભરતભાઈ કાનજીભાઈ કારેણા (વોર્ડ નં. - 2)
  • મહામંત્રી: મેહુલભાઈ રૈયાભાઈ સારિયા (વોર્ડ નં. - 13)
  • મહામંત્રી: નરેન્દ્રભાઈ કેશુભાઈ ઓડેદરા (વોર્ડ નં. - 6)

અનુસૂચિત જાતિ મોરચો

  • પ્રમુખ: સાગરભાઈ ધીરજલાલ મકવાણા (વોર્ડ નં. - 13)
  • મહામંત્રી: વિજયભાઇ ડાયાભાઈ દાફડા (વોર્ડ નં. - 5)
  • મહામંત્રી: પ્રદીપભાઇ ભીખુભાઈ વાઘેલા (વોર્ડ નં. - 13)

લધુમતી મોરચો

  • પ્રમુખ: શબીરભાઈ કાસમભાઈ અમરેલીયા (વોર્ડ નં. - 11)
  • મહામંત્રી: સલીમભાઈ હબીબભાઈ હાલા (વોર્ડ નં. - 5)
  • મહામંત્રી: હનિફખાન ઇબ્રાહીમખાન તુર્ક (વોર્ડ નં. - 3)

ક્રમવિભાગનામવોર્ડ નં.
1સોશીયલ મીડીયા વિભાગકેતનભાઈ ઘનસુખભાઈ નાંઢાવોર્ડ નં. - 14
2આઈ.ટી. વિભાગયશભાઈ દાનાભાઈ ગરચરવોર્ડ નં. - 2
3મીડીયા વિભાગસુરેશભાઈ વલ્લભભાઈ પાનસુરીયાવોર્ડ નં. - 5