| જિલ્લો | ચૂંટણી હેઠળની તાલુકા પંચાયતનાં નામ | કુલ |
| અમદાવાદ | 1. દસક્રોઈ, 2. સાણંદ, 3. બાવળા, 4. વિરમગામ, 5. ધંધુકા, 6. દેત્રોજ રામપુરા, 7. માંડલ, 8. ધોળકા, 9. ધોલેરા | 9 |
| અમરેલી | 1. ધારી, 2. બાબરા, 3. બગસરા, 4. કુંકાવાવ વડીયા, 5. રાજુલા, 6. લીલીયા, 7. અમરેલી, 8. ખાંભા, 9. સાવરકુંડલા, 10. લાઠી, 11. જાફરાબાદ | 11 |
| અરવલ્લી | 1. મોડાસા, 2. ભિલોડા, 3. શામળાજી, 4. બાયડ, 5. સાઠંબા, 6. ધનસુરા, 7. માલપુર, 8. મેઘરજ | 8 |
| આણંદ | 1. આણંદ, 2. સોજિત્રા, 3. તારાપુર, 4. ઉમરેઠ, 5. બોરસદ, 6. પેટલાદ, 7. ખંભાત, 8. આંકલાવ | 8 |
| કચ્છ | 1. ભુજ, 2. માંડવી, 3. મુન્દ્રા, 4. અંજાર, 5. ભચાઉ, 6. રાપર, 7. નખત્રાણા, 8. અબડાસા, 9. લખપત | 9 |
| ખેડા | 1. નડીઆદ, 2. માતર, 3. મહુધા, 4. ખેડા, 5. ઠાસરા, 6. મહેમદાવાદ, 7. વસો, 8. ગળતેશ્વર, 9. ફાગવેલ | 9 |
| ગાંધીનગર | 1. કલોલ, 2. દહેગામ, 3. માણસા | 3 |
| ગીર સોમનાથ | 1. વેરાવળ, 2. ઉના, 3. ગીર ગઢડા, 4. તાલાલા, 5. સુત્રાપાડા, 6. કોડીનાર | 6 |
| છોટા ઉદેપુર | 1. છોટા ઉદેપુર, 2. કવાંટ, 3. નસવાડી, 4. જેતપુર-પાવી, 5. કદવાલ, 6. બોડેલી, 7. સંખેડા | 7 |
| જામનગર | 1. લાલપુર, 2. જામજોધપુર, 3. જામનગર, 4. ધ્રોલ, 5. કાલાવડ, 6. જોડીયા | 6 |
| જૂનાગઢ | 1. ભેંસાણ, 2. માળીયા હાટીના, 3. માંગરોળ, 4. વિસાવદર, 5. કેશોદ, 6. મેંદરડા, 7. માણાવદર, 8. જૂનાગઢ, 9. વંથલી | 9 |
| ડાંગ | 1. આહવા, 2. સુબીર, 3. વઘઇ | 3 |
| તાપી | 1. વ્યારા, 2. વાલોડ, 3. સોનગઢ, 4. ઉચ્છલ, 5. નિઝર, 6. ડોલવણ, 7. કુકરમુંડા | 7 |
| દાહોદ | 1. દાહોદ, 2. દેવગઢબારીઆ, 3. ધાનપુર, 4. લીમખેડા, 5. સિંગવડ, 6. ગરબાડા, 7. સંજેલી, 8. ઝાલોદ, 9. ગોવિંદગુરુ લીમડી, 10. ફતેપુરા, 11. સુખસર | 11 |
| દેવભૂમિ દ્વારકા | 1. દ્વારકા, 2. ભાણવડ, 3. ખંભાળીયા, 4. કલ્યાણપુર | 4 |
| નર્મદા | 1. નાંદોદ, 2. તિલકવાડા, 3. ડેડીયાપાડા, 4. સાગબારા, 5. ગરુડેશ્વર | 5 |
| નવસારી | 1. નવસારી, 2. વાંસદા, 3. ચીખલી, 4. જલાલપોર, 5. ખેરગામ, 6. ગણદેવી | 6 |
| પંચમહાલ | 1. કાલોલ, 2. મોરવા(હડફ), 3. જાંબુઘોડા, 4. શહેરા, 5. ગોધરા, 6. ઘોઘંબા, 7. હાલોલ | 7 |
| પાટણ | 1. પાટણ, 2. સમી, 3. સાંતલપુર, 4. રાધનપુર, 5. ચાણસ્મા, 6. સિદ્ધપુર, 7. હારીજ, 8. શંખેશ્વર, 9. સરસ્વતી | 9 |
| પોરબંદર | 1. રાણાવાવ, 2. કુતિયાણા, 3. પોરબંદર | 3 |
| બનાસકાંઠા | 1. પાલનપુર, 2. વડગામ, 3. દાંતા, 4. હડાદ, 5. અમીરગઢ, 6. ડીસા, 7. કાંકરેજ, 8. ઓગડ, 9. ધાનેરા, 10. દાંતીવાડા | 10 |
| બોટાદ | 1. બોટાદ, 2. ગઢડા, 3. રાણપુર, 4. બરવાળા | 4 |
| ભરૂચ | 1. ભરૂચ, 2. અંકલેશ્વર, 3. જંબુસર, 4. આમોદ, 5. વાગરા, 6. હાંસોટ, 7. ઝઘડીયા, 8. વાલીયા, 9. નેત્રંગ | 9 |
| ભાવનગર | 1. વલ્લભીપુર, 2. ઉમરાળા, 3. મહુવા, 4. પાલીતાણા, 5. ભાવનગર(ગ્રામ્ય), 6. ઘોઘા, 7. તળાજા, 8. ગારિયાધાર, 9. શિહોર, 10. જેસર | 10 |
| મહીસાગર | 1. લુણાવાડા, 2. કોઠંબા, 3. ગોધર, 4. સંતરામપુર, 5. કડાણા, 6. ખાનપુર, 7. બાલાસિનોર, 8. વિરપુર | 8 |
| મહેસાણા | 1. મહેસાણા, 2. ખેરાલુ, 3. વિજાપુર, 4. બેચરાજી, 5. વડનગર, 6. કડી, 7. ઊંઝા, 8. સતલાસણા, 9. વિસનગર, 10. જોટાણા | 10 |
| મોરબી | 1. હળવદ, 2. મોરબી, 3. વાંકાનેર, 4. માળીયા, 5. ટંકારા | 5 |
| રાજકોટ | 1. રાજકોટ, 2. જામ કંડોરણા, 3. જેતપુર, 4. કોટડા સાંગાણી, 5. ગોંડલ, 6. લોધીકા, 7. પડધરી, 8. ધોરાજી, 9. જસદણ, 10. વીંછીયા, 11. ઉપલેટા | 11 |
| વડોદરા | 1. પાદરા, 2. કરજણ, 3. શિનોર, 4. સાવલી, 5. ડભોઇ, 6. ડેસર, 7. વડોદરા, 8. વાઘોડીયા | 8 |
| વલસાડ | 1. વલસાડ, 2. પારડી, 3. ધરમપુર, 4. કપરાડા, 5. ઉમરગામ, 6. નાનાપોંઢા | 6 |
| વાવ થરાદ | 1. દિયોદર, 2. લાખણી, 3. થરાદ, 4. રાહ, 5. વાવ, 6. ધરણીધર, 7. ભાભર, 8. સુઇગામ | 8 |
| સાબરકાંઠા | 1. હિંમતનગર, 2. ખેડબ્રહ્મા, 3. પ્રાંતિજ, 4. વિજયનગર, 5. વડાલી, 6. ઇડર, 7. તલોદ, 8. પોશીના | 8 |
| સુરત | 1. ઓલપાડ, 2. માંડવી, 3. અરેઠ, 4. કામરેજ, 5. બારડોલી, 6. માંગરોળ, 7. ઉમરપાડા, 8. ચોર્યાસી, 9. પલસાણા, 10. મહુવા, 11. અંબિકા | 11 |
| સુરેન્દ્રનગર | 1. દસાડા, 2. ધ્રાંગધ્રા, 3. ચુડા, 4. લખતર, 5. લીંબડી, 6. વઢવાણ, 7. ચોટીલા, 8. સાયલા, 9. મુળી, 10. થાનગઢ | 10 |