Dang Election Result 2026 Live: ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોનું પરિણામ, વાંચો કઈ બેઠક પર કોણ વિજેતા થયું

ડાંગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 01:40 AM (IST)Updated: Wed, 29 Apr 2026 12:01 PM (IST)
dang-election-result-2026-live-nagarpalika-taluka-and-district-panchayat-counting-candidate-winners-list-and-latest-news

Dang Election Nagarpalika, Taluka & District Panchayat Result 2026 Live Updates (ડાંગ જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): ડાંગ જિલ્લા પંચાયત માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

ડાંગ જિલ્લા પંચાયત પરિણામ 2026 | Dang District (Jilla) Panchayat Result 2026

ડાંગ જિલ્લા પંચાયતભાજપકોંગ્રેસઆપઅપક્ષઅન્ય
કુલ બેઠક-18126000

ડાંગ તાલુકા પંચાયત પરિણામ 2026 | Dang Taluka Panchayat Result 2026

ડાંગ જિલ્લા પંચાયતની વિજેતાઓની યાદી
બેઠકનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
આહવા-1સ્નેહલકુમાર રામુભાઈ ઠાકરેકોંગ્રેસ3260
આહવા-2શ્રદ્ધાબેન તુષારકુમાર ખરેભાજપ5712
બરડાચંદ્રકલાબેન નગીનભાઇ ગવિતભાજપ3820
દગડીઆંબાનિતેશભાઇ દેવરામભાઇ ચૌધરીકોંગ્રેસ3846
ઘવલીદોડવિમલબેન રમેશભાઈ ભોયેકોંગ્રેસ5732
ડોનયોગીતાબેન વિજયભાઈ પવારભાજપ3555
ગડદગીતાબેન રાજુભાઈ બાગુલભાજપ4337
ગારખડીસુંદરબેન શૈલેશભાઈ ચૌધરીભાજપ6867
જાખાનાશંકરભાઈ જીવરામભાઈ પવારભાજપ3661
કડમાળરાજેશભાઈ મનસુખભાઈ ગામીતભાજપ5986
કાલીબેલજીતેન્દ્રભાઇ દામુભાઇ પવારભાજપ4443
કોશીમદાઆશાબેન બિપિનભાઇ ગામીતકોંગ્રેસ4767
નિશાણાદિનેશભાઈ રમેશભાઈ હિલીમભાજપ4678
સાકરપાતળમંગળભાઈ ગંગાજીભાઈ ગાવિતકોંગ્રેસ4965
શામગહાનકમળાબેન હિરાભાઈ રાઉતભાજપ4396
સુબીરજયનુબેન બાબુભાઈ બાગુલકોંગ્રેસ5590
ટાંકલીપાડામનાભાઈ ગબદુભાઈ સુર્યવંશીભાજપ3888
વઘઇઉષાબેન ધર્મેશભાઇ પટેલભાજપ4589

સુબીર તાલુકા પંચાયત પરિણામ 2026 | Subir Taluka Panchayat Result 2026

મતક્ષેત્રકુલ બેઠકભાજપકોંગ્રસઅપક્ષઅન્ય
સુબીર1612400
વઘઇ168800
આહવા167900

વઘઇ તાલુકા પંચાયત પરિણામ 2026 | Vaghai Taluka Panchayat Result 2026

બેઠકનું નામવિજેતાનું નામપક્ષમળેલ મત
દહેરતેજલબેન ગજેન્દ્રભાઇ પવારભાજપ2056
ગારખડીબાલુભાઈ રાજયાભાઈ વળવીકોંગ્રેસ1562
ગૌહાણખુશ્બુબેન અરવિંદભાઈ ભોયેકોંગ્રેસ1420
ગીરમાળજયશ્રીબેન દિલીપભાઇ ગાવિતભાજપ858
હનવંતપાડા(પીપલદહાડ)સુરેશભાઈ લાહનુભાઈ પવારભાજપ1713
જામન્યામાળરધુનાથભાઈ કાસુભાઈ સાળવેભાજપ1854
કડમાળ(સુબીર)સંજયકુમાર જેરામભાઈ પવારભાજપ1264
કેશબંધજગનભાઇ અવસ્યાભાઇ વળવીકોંગ્રેસ1099
ખાજુર્ણાકાંતિલાલભાઈ કાશીરામભાઇ રાઉતભાજપ1375
ખાંભલાઈન્દુબેન રમેશભાઈ કામડીભાજપ1295
કિરલીઅનિતાબેન સુભાષભાઈ પવારભાજપ1755
મહાલલતાબેન નાનુભાઇ લોત્યાભાજપ1159
માળગામંજુલાબેન જગદીશભાઈ ભોયેભાજપ2207
નિશાણાબચુબેન સુરેશભાઈ બારીશભાજપ1089
સાજુપાડાઅશ્વિનભાઈ પિલાજીભાઇ ગામીતભાજપ1489
સુબીરલગનભાઈ સોનુભાઈ પવારકોંગ્રેસ1221

આહવા તાલુકા પંચાયત પરિણામ 2026 | Ahwa Taluka Panchayat Result 2026

બેઠકનું નામવિજેતાનું નામપક્ષમળેલ મત
બરડાસરલાબેન વિનોદભાઈ પવારકોંગ્રેસ1982
બારખાંધ્યામગનભાઈ બાળુભાઈ ગાવિતકોંગ્રેસ2020
ચીચીનાંગાંવઠાનિકિતાબેન વિજયભાઈ તુપેભાજપ1640
ચિકારપ્રકાશભાઈ માંદાભાઈ ચૌધરીભાજપ1479
દગડીઆંબાપ્રિયંકાબેન રાહુલભાઈ વાઘેરાકોંગ્રેસ2150
ગોદડીયાઉર્મીલાબેન અરૂણભાઈ રાઠોડકોંગ્રેસ1395
કાલીબેલશકુંતલાબેન સુભાષભાઈ પાડવીભાજપ1016
ખાતળસુશિલાબેન ગમજ્યાભાઈ બાગુલભાજપ1863
કોશીમદાઉર્મિલાબેન શૈલેષભાઈ કુરુગડેકોંગ્રેસ2151
મોટામાળુંગાદર્શનાબેન રાજેશભાઈ બહિરમભાજપ1829
રંભાસસ્મિતાબેન જિતેંદ્રભાઈ ચૌધરીકોંગ્રેસ1603
સાકરપાતળઅજીતભાઈ રામજભાઈ ગાવિતભાજપ1482
શિવારીમાળજ્યોતિબેન સંજયભાઈ બિરારીભાજપ1738
વઘઇ-1સુરેશભાઈ બાબુભાઈ પવારકોંગ્રેસ1140
વઘઇ-2ધનશ્યામભાઈ શુકરભાઈ ગાયકવાડભાજપ1844
ઝાવડાઈસ્તરબેન દાનીયેલભાઈ માહલાકોંગ્રેસ1228


બેઠકનું નામવિજેતાનું નામપક્ષમળેલ મત
આહવા-1રાકેશભાઇ ભરતભાઇ પવારકોંગ્રેસ1555
આહવા-2જિજ્ઞેશકુમાર જિતેન્દ્રભાઇ સોલંકીકોંગ્રેસ1444
આહવા-3નયનાબેન દિપકભાઇ પટેલભાજપ1832
ચીંચલીસુમિત્રાબેન અવસ્યાભાઇ સાબળેભાજપ2172
ઘવલીદોડપવનભાઇ રામુભાઇ બાગુલકોંગ્રેસ2796
ડોનકાજલબેન રવિન્દ્રભાઇ ચૌર્યાકોંગ્રેસ1986
ગડદજગુભાઇ સોમનાથભાઇ બાગુલકોંગ્રેસ2232
ગાઢવીવિણાબેન જયરામભાઇ ગાંગુર્ડેકોંગ્રેસ3071
ગલકુંડલક્ષ્મીબેન ચિંતામણભાઇ ગવળીભાજપ3080
કલમવિહીરસુનિતાબેન રાજેશભાઇ ગાવિતભાજપબિન હરીફ
માલેગાંવગુંતીબેન યોગેશભાઇ ગાંગોડાભાજપ3450
નડગખાદીશાંતારામભાઇ શુક્કરભાઇ ચૌધરીભાજપ2792
પીં૫રીભુપેશભાઇ લક્ષ્મણભાઇ પવારભાજપ1664
શામગહાનગોપાળભાઇ લાહન્યાભાઇ બંગાળકોંગ્રેસ2123
ટાંકલીપાડામમતાબેન ચિંતામણભાઇ ગાયકવાડકોંગ્રેસ2269
વાસુર્ણારવિનાબેન કિરણભાઇ પવારકોંગ્રેસ2151