Loading...

Amreli Market Yard Bhav Today: અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ, જાણો કેસર કેરી અને કઇ જણસીનો કેટલો ઉંચો ભાવ બોલાયો

મરચાંમાં મરચા લાંબાના ભાવ રુ. 1200 થી રુ. 6440 અને મરચા ઘોલરના ભાવ રુ. 1260 થી રુ. 7790 સુધી નોંધાયા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 24 Mar 2026 03:32 PM (IST)Updated: Tue 24 Mar 2026 03:32 PM (IST)
amreli-apmc-market-yard-price-today-24-march-2026-aaj-na-bajar-bhav-714458

APMC Amreli Market Yard Bhav Today 24 March 2026 (અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ): અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( અમરેલી APMC) દ્વારા 24 માર્ચ 2026ના દૈનિક બજાર ભાવ જણાવવામાં આવ્યા છે. આ ભાવ પ્રતિ 20 કિલો દીઠ છે. કેસર કેરીના ઉંચા ભાવ 9000 અને નીચા ભાવ 6 હજાર રૂ. બોલાયા હતા. જીરુના ભાવ રુ. 2000 થી લઈને રુ. 4200 સુધી રહ્યા હતા. ઘઉંની વાત કરીએ તો, ઘઉં ટુકડાના ભાવ રુ. 350 થી રુ. 705 અને ઘઉં લોકવનના ભાવ રુ. 360 થી રુ. 545 વચ્ચે જોવા મળ્યા હતા.

મરચાંમાં મરચા લાંબાના ભાવ રુ. 1200 થી રુ. 6440 અને મરચા ઘોલરના ભાવ રુ. 1260 થી રુ. 7790 સુધી નોંધાયા હતા. ધાણાના ભાવ રુ. 1890 થી રુ. 2270 જ્યારે ધાણીના ભાવ રુ. 1880 થી રુ. 2910 સુધી બોલાયા હતા. ખેડૂતોના અગત્યના રોકડિયા પાક એવા કપાસના નીચા ભાવ રુ. 900 અને ઊંચા ભાવ રુ. 1700 રહ્યા હતા. છેલ્લે, મગફળી (શિંગ) ની બજારમાં શિંગ મઠડીના ભાવ રુ. 1300 થી રુ. 1405 અને શિંગ મોટીના ભાવ રુ. 1100 થી રુ. 1525 ની સપાટી વચ્ચે નોંધાયા હતા.

Amreli APMC Market Yard Bhav Today (અમરેલી માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ)

Amreli APMC Market Yard Vegetable Bhav Today (અમરેલી માર્કેટ યાર્ડ ના શાકભાજીના આજના બજાર ભાવ)

જણસીનું નામનીચા ભાવઉંચા ભાવઆવક (ક્વીન્ટલ)
શિંગ મઠડી1300140554
શિંગ મોટી11001525154
શિંગદાણા163518457
શિંગદાણા ફાડા160019009
તલ સફેદ1300204010
તલ કાળા200037459
તલ કાશ્મીરી1200194014
બાજરો2402404
જુવાર1000100010
ઘઉં ટુકડા3507056206
ઘઉં લોકવન3605452614
મગ114017502
ચણા85010401515
ચણા દેશી900102554
સફેદ ચણા9201100460
છોલે ચણા1010160565
તુવેર7601480338
કપાસ90017001876
એરંડા100012801098
જીરૂ2000420065
રાયડો1030112018
રાય110012502
ધાણા18902270410
ધાણી188029103990
મેથી800117540
સોયાબીન900104527
મરચા લાંબા1200644076
મરચા ઘોલર1260779018

Amreli APMC Market Yard Fruits Bhav Today (અમરેલી માર્કેટ યાર્ડ ના ફળના બજાર ભાવ)

શાકભાજીના નામનીચો ભાવઉંચો ભાવ
બટેટા160260
રીંગણા200400
ફ્લાવર300350
કોબીઝ80110
શક્કરિયા200400
ટમેટા230310
સુરણ850950
ગાજર220310
દુધી150220
કારેલા500670
ગલકા400500
ગુંદા8001200
કાકડી140210
ગુવાર8001300
વાલોળ600700
વટાણા14001500
ચોળાલીલા630740
તુરીયા400500
વાલ700800
ભીંડો600700
આદુ11301240
કોથમીર220340
મેથીભાજી400500
ફુદીનો400500
ટીંડોળા520600
બીટ200240
સરગવો200250
લીમડો મીઠો180200
મરચા લીલા500800
મરચા લાલ11201260
ડુંગળી સુકી100200
લસણ લીલું500700
લસણ સુકુ10001700
પાલક400500
લીંબુ12001500
મકાઇ200300

ફળના નામનીચો ભાવઉંચો ભાવ
કેસર કેરી60009000
હાફુસ800010000
ચીકુ300800
દાડમ20003000
મુસંબી400700
જામફળ10001500
ટેટી140460
તરબુચ100260
સંતરા12002600
કીવી50006000
ડ્રેગન ફ્રૂટ26003000
કેળા400500
અંગુર14002600
પપૈયા300600
સફરજન કાશ્મીર24003600
અનાનસ11001400