APMC Amreli Market Yard Bhav Today 03 February 2026 (અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ): અમરેલી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( અમરેલી APMC) દ્વારા 3 ફેબ્રુઆરી 2026ના દૈનિક બજાર ભાવ જણાવવામાં આવ્યા છે. આ ભાવ પ્રતિ 20 કિલો દીઠ છે. કપાસના ભાવ 1 હજાર રૂપિયાથી લઈને 1620 રૂપિયા સુધી રહ્યા હતા અને સરેરાશ ભાવ 1570 રૂપિયા નોંધાયો હતો.જીરુના ભાવ 2990થી 4485 રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા.
મગફળી (શિંગ)ની વિવિધ જાતોમાં પણ સારો વેપાર થયો હતો; જેમાં 'શિંગ મોટી'ની સૌથી વધુ 1011 ગુણી (354 ક્વીન્ટલ) આવક થઈ હતી અને તેનો ઉંચો ભાવ 1580 રૂપિયા હતો, જ્યારે 'ગીરનાર શિંગ' અને 'શિંગ મઠડી'ના ઉંચા ભાવ અનુક્રમે 1530 અને 1470 રૂપિયા બોલાયા હતા. ઘઉંની વાત કરીએ તો, 'ઘઉં ટુકડા'ની 189 ક્વીન્ટલ આવક સામે ભાવ 430 થી 555 રૂપિયા વચ્ચે રહ્યા હતા, જ્યારે 'ઘઉં લોકવન'નો સરેરાશ ભાવ 490 રૂપિયા નોંધાયો હતો.
Amreli APMC Market Yard Bhav Today (અમરેલી માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ)
| જણસીનું નામ | નીચા ભાવ | ઉંચા ભાવ | આવક ક્વીન્ટલ |
| શિંગ મઠડી | 1070 | 1470 | 202 |
| શિંગ 66 નંબર | 1340 | 1340 | 8 |
| ગીરનાર શિંગ | 1300 | 1530 | 297 |
| શિંગ મોટી | 900 | 1580 | 354 |
| શિંગદાણા | 1100 | 1910 | 36 |
| શિંગદાણા ફાડા | 1500 | 1880 | 8 |
| તલ સફેદ | 1200 | 2185 | 98 |
| તલ કાળા | 1100 | 4000 | 10 |
| જુવાર | 400 | 400 | 1 |
| ઘઉં ટુકડા | 430 | 555 | 189 |
| ઘઉં લોકવન | 415 | 520 | 28 |
| મકાઈ | 345 | 345 | 11 |
| ચણા | 800 | 1070 | 155 |
| સફેદ ચણા | 895 | 1060 | 4 |
| તુવેર | 800 | 1660 | 585 |
| કપાસ | 1000 | 1620 | 781 |
| એરંડા | 1090 | 1275 | 133 |
| જીરૂ | 2990 | 4485 | 9 |
| રાય | 1240 | 1260 | 1 |
| ધાણી | 2010 | 2035 | 2 |
| સોયાબીન | 900 | 1085 | 99 |
| મરચા લાંબા | 1470 | 6020 | 20 |
| નવી ધાણી | 1440 | 2035 | 91 |
