SMC Recruitment 2026: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ સ્ટાફ નર્સ, ડ્રાઈવર, માર્શલ, ક્લાર્ક અને અન્ય ઘણી ટેકનિકલ અને બિન-ટેકનિકલ પોસ્ટ્સ માટે કુલ 2295 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડી છે.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| ઇવેન્ટ | તારીખ | |||
|---|---|---|---|---|
| સૂચના પ્રસિદ્ધ થયાની તારીખ | 11 March 2026 | |||
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 1 April 2026 (11:00 AM) | |||
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 April 2026 (11:00 PM) | |||
| પરીક્ષાની તારીખ | ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે |
| ક્રમ | પોસ્ટનું નામ (Post Name) | કુલ જગ્યાઓ | શૈક્ષણિક લાયકાત (Qualification) | વય મર્યાદા (Age Limit) |
| 1 | ત્રીજા વર્ગના ક્લાર્ક (Clerk) | 717 | કોઈપણ પ્રવાહમાં સ્નાતક (Bachelor's Degree) | Up to 35 Years |
| 2 | ડ્રાઈવર (Driver) | 444 | 10th Pass + Heavy License (2 Years Old) | 18 - 33 Years |
| 3 | માર્શલ (Watch & Ward) | 323 | 10th Pass (NCC B/C Certificate preferred) | 18 - 33 Years |
| 4 | સ્ટાફ નર્સ (Staff Nurse) | 150 | B.Sc. Nursing અથવા GNM Diploma | Up to 35 Years |
| 5 | ટેકનિકલ આસિસ્ટન્ટ (Technical Asst.) | 112 | Diploma/B.E./B.Tech (Civil) | 33 - 35 Years |
| 6 | મેડિકલ ઓફિસર (Medical Officer) | 58 | MBBS (Medical Council Registration) | Up to 45 Years |
| 7 | સહાયક એન્જિનિયર (Electrical) | 57 | B.E. / B.Tech (Electrical) | Up to 35 Years |
| 8 | સહાયક ટાઉન પ્લાનર (Asst. TP) | 54 | B.Arch/B.E. (Civil) + PG in Planning | Up to 35 Years |
| 9 | સહાયક એન્જિનિયર (Civil) | 52 | B.E. / B.Tech (Civil) | Up to 35 Years |
| 10 | ડેપ્યુટી ટાઉન પ્લાનર | 18 | M.Arch/M.E. (Civil) + 5 Years Exp. | Up to 45 Years |
| 11 | ડેપ્યુટી એન્જિનિયર (Civil) | 10 | B.E. / B.Tech (Civil) + 5 Years Exp. | Up to 42 Years |
| 12 | એસેસમેન્ટ અને રિકવરી ઓફિસર | 7 | Master Degree + 5 Years Experience | Up to 45 Years |
| 13 | જુનિયર એનાલિસ્ટ (Jr. Analyst) | 7 | Master Degree (Chem/Bio-Chem/Micro) | Up to 37 Years |
| 14 | પર્યાવરણ એન્જિનિયર | 4 | B.E./B.Tech (Civil/Env. Engineering) | Up to 35 Years |
| 15 | ટેકનિકલ ઓફિસર | 4 | Master Degree (Chem/Food Tech/Micro) | Up to 35 Years |
| 16 | ડેપ્યુટી એકાઉન્ટન્ટ | 3 | CA/ICWA/M.Com/MBA (Fin) + 5 Years Exp. | Up to 40 Years |
| 17 | સહાયક એન્જિનિયર (Mechanical) | 2 | B.E. / B.Tech (Mech/Automobile) | Up to 35 Years |
| 18 | પબ્લિક રિલેશન્સ ઓફિસર | 1 | PG in Journalism/Mass Comm + 5 Years Exp. | Up to 40 Years |
| 19 | રેડિયોલોજિસ્ટ | 1 | MD (Radio Diagnosis) / DNB / DMRE | Up to 45 Years |
| 20 | જુનિયર ફાર્માસિસ્ટ | - | B.Pharm / D.Pharm + Council Reg. | Up to 35 Years |
| 21 | લેબોરેટરી ટેકનિશિયન | - | B.Sc./M.Sc. (Micro/Chem) + Lab Training | Up to 35 Years |
