Stock Market Holiday On Ram Navami: દેશભરમાં ગુરુવારે એટલે કે 26 માર્ચના રોજ રામ નવમી(Ram Navami)ની ઉજવણી કરવામાં આવશે,આ દિવસે ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)નો અંતિમ દિવસ પણ છે. રામ નવમીના પ્રસંગે અનેક રાજ્યોમાં જાહેર રજાઓ છે. શેરબજારમાં 26મી માર્ચના રોજ રજા રહેશે. એટલે કે શેરબજારમાં કામકાજ થશે નહીં.
રજાઓની યાદી- Stock Market Holiday 2026
| તારીખ | દિવસ | વિગત |
| 26 માર્ચ | ગુરુવાર | શ્રી રામ નવમી-Shri Ram Navami |
| 31 માર્ચ | મંગળવાર | શ્રી મહાવીર જયંતી-Shri Mahavir Jayanti |
| 3 એપ્રિલ | શુક્રવાર | ગુડ ફ્રાઈડે-Good Friday |
| 14 એપ્રિલ | મંગળવાર | ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી-Dr. Baba Saheb Ambedkar Jayanti |
| 1 મે | શુક્રવાર | મહારાષ્ટ્ર દિવસ-Maharashtra Day |
| 28 મે | ગુરુવાર | બકરી ઈદ-Bakri Id |
| 26 જૂન | શુક્રવાર | મોહર્રમ-Muharram |
| 14 સપ્ટેમ્બર | સોમવાર | ગણેશ ચતુર્થી-Ganesh Chaturthi |
| 2 ઓક્ટોબર | શુક્રવાર | મહાત્મા ગાંધી જયંતી-Mahatma Gandhi Jayanti |
| 20 ઓક્ટોબર | મંગળવાર | દશેરા-Dussehra |
| 10 નવેમ્બર | મંગળવાર | દિવાળી - બલીપ્રતિપદા-Diwali-Balipratipada |
| 24 નવેમ્બર | મંગળવાર | ગુરુ નાનક જયંતી (પ્રકાશ પર્વ)-Prakash Gurpurb Sri Guru Nanak Dev |
| 25 ડિસેમ્બર | શુક્રવાર | નાતાલ (ક્રિસમસ)-Christmas |
