Loading...

Edible Oil Prices Today: ખાદ્ય તેલ બજારમાં ઊંચા લેવલ પર ટકેલું વલણ, જાણો આજના ભાવો

અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2900 અને 3100 વચ્ચે રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2800 રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Tue 17 Mar 2026 12:08 AM (IST)Updated: Tue 17 Mar 2026 12:08 AM (IST)
edible-oil-prices-today-edible-oil-market-trend-remains-at-high-level-know-todays-prices-709557

Edible Oil Prices Today in Gujarat 16 March 2026: સપ્તાહન પ્રથમ દિવસે ખાદ્ય તેલોની વિવિધ જાતોમાં સતત યથાવત વલણ રહ્યું હતું. ખપ પુરતી માંગની સ્થિતિ વચ્ચે આજે તેલ બજારોમાં કિંમતો ઊંચા સ્તર પર યથાવત જોવા મળતી હતી.

સિંગતેલ (નવો ડબ્બો)
અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2900 અને 3100 વચ્ચે રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2800 રહ્યા હતા.

કપાસીયા તેલનો આજનો ભાવ
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2550 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2580 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2200 રહ્યો હતો.

સનફ્લાવર તેલનો આજનો ભાવ
જ્યારે સનફ્લાવ તેલનો 15 લીટર ડબ્બો રૂપિયા 2550 રહ્યો છે. અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2300 હતો. કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2400 અને સરસીયુ તીખુ રૂપિયા 2550 રહ્યા હતા.

15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2500, મકાઈતેલ 15 લીટરમાં રૂપિયા 2150, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 780 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા રૂપિયા 930 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

માલની વિગત (તેલનો પ્રકાર)જથ્થોભાવ (રૂપિયામાં)
સીંગતેલ (નવો ડબ્બો)15 કિલો2500 - 3100
સીંગતેલ (નવો ડબ્બો)15 લીટર2400
કપાસીયા તેલ (નવો ડબ્બો)15 કિલો2350 - 2550
રાઈસ બ્રાન તેલ15 લીટર2240
પામ તેલ (નવો ડબ્બો)15 કિલો2540
સોયાબીન તેલ-2200
પામોલીન (નવો ડબ્બો)-2300
કોપરેલ (નારિયેળ તેલ)-5100
વનસ્પતિ-2000 - 2300
સરસીયું (મોળું)-2500
સરસીયું (તીખું)-2550
સનફ્લાવર તેલ15 લીટર2550
મકાઈ તેલ15 લીટર2300
કપાસીયા તેલ5 લીટર750 - 780
સીંગતેલ5 લીટર910 - 930