Gondal APMC Price: ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ: મગફળી, ધાણા, કારેલા અને કેળાના ભાવ જૂઓ

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Joshi MukeshEdited By:Joshi MukeshPublish Date: Fri, 19 Jun 2026 02:33 PM (IST)Updated: Fri, 19 Jun 2026 02:33 PM (IST)
apmc-gondal-apmc-market-yard-aaj-na-bajar-bhav-19-june-2026
ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ

Gondal APMC Price | ગોંડલ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | Gondal APMC Marketing Yard | Aaj Na Bajar Bhav: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. આજના ભાવ શું રહ્યા તેના પર નજર કરીએ. આ ભાવ 20 કિલો હિસાબે છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, ગોંડલમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

ગોંડલ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

ગોંડલ માર્કેટિંગયાર્ડના જણસીના ભાવ


ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ

ક્રમજણસીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1કપાસ110118261781
2ઘઉં લોકવન450514470
3ઘઉં ટુકડા460581490
4મગફળી જીણી115117611506
5સિંગદાણા જાડા140118811641
6સિંગ ફાડીયા120117711651
7એરંડા / એરંડી125613711346
8જીરૂ245142314051
9ક્લંજી150134713351
10ધાણા185128712701
11ડુંગળી લાલ106396311
12અડદ103117411301
13મઠ576576576
14તુવેર115115711431
15રાજગરો601601601
16રાયડો117113111281
17રાય100015811000
18મેથી97612611201
19સુવાદાણા107610761076
20કાંગ501501501
21સુરજમુખી651651651
22મગફળી જાડી112116011376
23તલ - તલી190125012371
24ધાણી195130612801
25ડુંગળી સફેદ264292264
26બાજરો251391351
27જુવાર4111121901
28મકાઇ321431381
29મગ90018011631
30વાલ2911121800
31ચોળા / ચોળી30015511201
32સોયાબીન110015761326
33અજમાં34119511301
34ગોગળી100013111271
35વટાણા276861651


ગોંડલ માર્કેટિંગયાર્ડના ફળોના ભાવ

ક્રમશાકભાજીનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
1ટમેટા400900650
2મરચા4001400900
3ગુવાર1801400790
4કોબી200400300
5દુધી100360230
6ફલાવર20450235
7કાકડી140900520
8રીંગણા20300160
9ભીંડો400800600
10ગલકા200500350
11ગાજર180600390
12ટિંડોરા300600450
13વટાણા140020001700
14શક્કરીયા500600550
15કેરી કાચી400600500
16બટેટા160280220
17ડુંગળી પુરા81210
18તાંજરીયા પુરા385.5
19કોથમીર પુરા486
20ફોદીનો પુરા232.5
21કાચા કેળા100240170
22ચૂ્રણ8001000900
23parvar100012001100
24ઘીસોડા4001100750
25લીંબુ2001000600
26મેથી પુરા81813
27સરગવો પુરા203527.5
28ચોરા4001200800
29કારેલા400800600
30કાચા પોપૈયા40200120
31આદુ220026002400
32લસણ પુરા81511.5
33પાલક પુરા253.5


ક્રમફળનીચો ભાવઉચો ભાવસામાન્ય ભાવ
જામફળ3001000650
દાડમ80036002200
સફરજન140044002900
કેળા330600465
ક્મલમ120024001800
રાજાપુરી કેરી80012001000
ઓરેંજ140026202010
મોસંબી62014301025
ચેરી400070005500
દ્રાક્ષ200066004300
કીવી400060005000
કેસર કેરી40020501225
આલુચા60032001900
ખારેક40016001000